મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ નજીક, આ રીતે જાતે કરો સુધારો
આધારકાર્ડ એ આજના ડિજિટલ યુગમાં આપણા માટે એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આધારકાર્ડમાં આપેલી માહિતી જેવી કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે સમયાંતરે બદલાતી રહે છે. આવી સ્થિતિમાં આધારકાર્ડને નિયમિત સમયે અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે.
આ આર્ટીકલમાં મફતમાં આધારકાર્ડ અપડેટ કરવા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
મફતમાં કરો આધારકાર્ડ અપડેટ
કેટલીક વખત આપણે ઘર અથવા ફોન નંબર બદલીએ છીએ. આવી સ્થિતિમાં તમારા આઈડી પ્રૂફમાં નવા ઘરનું સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. આઈડી-પ્રૂફનું નામ આવતા જ આપણું પહેલું ધ્યાન આધારકાર્ડ તરફ જાય છે.UIDAI એ આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી છે. અગાઉ છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર હતી, પરંતુ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ અપડેટ કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તેને આગામી ત્રણ મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે આધાર કાર્ડ ધારકો હવે 14 ડિસેમ્બર 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરી શકશે. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો.
UIDAIએ આધાર અપડેટ માટે ફ્રી અપડેટની તક પણ આપી છે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓ મફતમાં આધાર અપડેટ મેળવી શકે છે. જો કે, આ સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે. ઓફલાઈન અપડેટ કરવા માટે એટલે કે આધાર સેન્ટર પર જઈને યુઝરને અપડેટ દીઠ 50 રૂપિયા નો ચાર્જ ચૂકવવો પડશે.
આધારકાર્ડ સત્તાવાર પોર્ટલ/વેબસાઈટ :
આધારકાર્ડ સત્તાવાર પોર્ટલ: https://uidai.gov.in/આધારકાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા:
- UIDAI વેબસાઇટ અથવા mAadhaar એપ: સૌપ્રથમ, UIDAIની અધિકૃત વેબસાઇટ અથવા mAadhaar એપ પર જાઓ.
- લોગિન: તમારો આધાર નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને લોગિન કરો.
- સુધારો પસંદ કરો: તમે કઈ વિગત અપડેટ કરવા માંગો છો તે પસંદ કરો. ઉદાહરણ તરીકે, નામ, સરનામું, મોબાઇલ નંબર વગેરે.
- દસ્તાવેજો અપલોડ કરો: જે વિગત તમે અપડેટ કરવા માંગો છો તેના માટે જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો. દસ્તાવેજો સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
- સબમિટ કરો: બધી વિગતો ચકાસી લીધા પછી, તમારી વિનંતી સબમિટ કરો.
- URN નંબર: હવે તમને 14 નંબરનો અપડેટ વિનંતી નંબર (URN) મળશે. આ નંબર દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.
આધારકાર્ડ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
આધારકાર્ડ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : આધારકાર્ડ અપડેટ :
પ્રશ્ન-1 : શું મફત આધાર અપડેટની તારીખ લંબાવવામાં આવી છે?
જવાબ : જવાબ : હા, મફત આધારકાર્ડ અપડેટની 14/12/2024 કરવામાં આવી છે
પ્રશ્ન-2 : જો હું મારું આધાર અપડેટ ન કરાવું તો શું?
જવાબ : વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડે
પ્રશ્ન-3 : આધાર અપડેટ કરવા માટે કેટલો સમય લાગે છે?
જવાબ : 10-15 દિવસનો
પ્રશ્ન-4 : જો મારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?
જવાબ : જવાબ : UIDAIની વેબસાઇટ પર જઈને નવું આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આધારકાર્ડ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation